સેકટર ૧૯માં આઈપીએલ પર સટ્ટો રમતા બેની ધરપકડ

626
gandhi1942018-5.jpg

સે. ૧૯, પ્લોટ નં. ર૧ માં પ્રથમમાળે આઈપીએલ પર સટ્ટો રમતા વિજયકુમાર નાઈ અને શંકરભાઈ ખરાડીને પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૭૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Previous articleઆરટીઓ સંકુલમાં લાગેલી આગથી ડ્રાઈવીંગ ટ્રેકને નુકશાન
Next articleઅશાંતધારાના કાયદાની ત્રૂટિઓ દૂર કરી કડક બનાવવા સીએમ એ આદેશ કર્યો