વેચાણવેરા કમિશનર પી. ડી. વાઘેલાને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત

599
GANDHI22420218-2.jpg

ગુજરાતના આઈ.એ.એસ. પી. ડી. વાઘેલાને વેચાણ કમિશનર તરીકે નિમણૂક બાદ તેમણે કરેલી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈ વડાપ્રધાનના હસ્તે તેમને એવોર્ડ અર્પણ કરાયો હતો. 
૧૨મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ગુજરાત સરકારના વેચાણ વેરા કમિશનર પી.ડી. વાઘેલાને ગુજરાતમાં જી.એસ.ટી. જાગૃતિ અંગેની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા. 

Previous articleયુથ હોસ્ટેલ ખાતે ફ્રી ડેન્ટલ કેમ્પ યોજાયો
Next articleદહેગામ તાલુકના સામેત્રી અને રામનગર ગામમાં ઉજ્જવલા યોજના અંતર્ગત ૨૫૮ ગેસ કનેકશન અપાયા