વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના અધ્યક્ષ અશ્વિન ત્રિવેદી દ્વારા એવોર્ડ એનાયત 

799
gandhi23418-2.jpg

ગાંધીનગરના પ્રતિષ્ઠિત એડવોકેટ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના અધ્યક્ષ અશ્વિનભાઈ ત્રીવેદી દ્વારા સોલા ખાતે એક સમારોહમાં પ્રાઈમ હેલ્થ યુકેના મહેન્દ્રસિંઘ જાડેજાને એવોર્ડ એનાયત કરાયો હતો. 
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા વર્લ્ડ સ્ટાઈન્ડર્ડ સેસન સર્ટીફીકેટ ધ ફર્ન હોટલ સોલા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, બ્રીટીશ ડેપ્યુટી હાઈ કમીશન જયોર્જ વૈનની ઉપસ્થિતિમાં વર્લ્ડ બુફ ઓફ રેકોર્ડના ગુજરાત અધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા પ્રાઈમ હેલ્થ યુકેના મહેન્દ્રસિંઘ જાડેજાને એનાયત કરવામાં આવેલ. 

Previous article સેકટર-૨૮માં સરકારી પ્રેસનાં મેદાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા
Next articleધોલેરાસર સિંગાપોરને ટક્કર મારે તેવું બનશે : મુખ્યમંત્રી