જાફરાબાદ શાળામાં દાતાની તસવીરનું અનાવરણ કરાયું

702
guj2542018-2.jpg

સંસ્થા સ્થાપક પરિવારના સદસ્ય રતિલાલ ત્રિભોવનદાસ સંઘવી તથા શાંતાબેન રતિલાલ સંઘવી તરફથી જા.કે.ઉ. મંડળ-જાફરાબાદના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને સંસ્થાના વિકાસને વેગવંતો બનાવવાના આશયથી રૂા.ર,પ૧,૦૦૦નું દાન મળતા સંસ્થાએ તેમની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે સંસ્થાના સૌ કર્મચારીઓ, નગરજનો તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંસ્થાના નિયામક ગૌતમભાઈ જોશી અને ઠાકોરદાસ રામાનંદીના હસ્તે તેમના ફોટાની અનાવરણવિધિ કરવામાં આવેલ. સૌ સારસ્વત ગણ દ્વારા દાતાની સંસ્થા પ્રત્યેની સદ્દભાવનાની સરાહના કરી હર્ષભેર આવકારેલ.

Previous articleરાજય પુરસ્કાર એવોર્ડથી સન્માન
Next articleભારતના વિકાસ માટે મહત્વપૂર્ણ યોજનાની જાગૃતતા સાથે પરમાણુ સહેલી દ્વારા મહારેલી