કુંભારવાડા વિકટર ખાતે વેસ્ટ પ્લાસ્ટીકમાં આગ

719
bvn2842018-7.jpg

કુંભારવાડા વિકટર ખાતે પ્લોટમાં રહેલ વેસ્ટ પ્લાસ્ટીકના જથ્થામાં આગનો બનાવ બનતાં ફાયર ટીમ દોડી ગઈ હતી પ્રાપ્ત વિગત મુજબ કુંભારવાડા વિકટર ખાર પાસે આવેલ રફીકભાઈ અબ્દુલ કરીમભાઈ તોળીયાના પ્લોટ નં.એફ-૧૩માં રહેલ પ્લાસ્ટીકના વેસ્ટ જથ્થામાં આગનો બનાવ બનવા પામ્યો હતો બનાવ અંગેની જાણ થતાં ફાયર ટીમ બનાવ સ્થળે દોડી જઈ એક ગાડી પાણીનો છટકાવ કરી આગને બુજાવી દીધો હતી.

Previous articleભાવેણાના કલાકારોનું પરદેશમાં ઉઝળુ પદાર્પણ
Next articleવકીલો દ્વારા છાશનું વિતરણ