સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં નવરાત્રિની ઉજવણી

757
bvn1032017-1.jpg

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિક સ્કુલ ખાતે નવરાત્રિ પર્વની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલમંદિર તથા ધોરણ-૧ થી ૧રના વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસથી નવરાત્રિના આયોજનમાં ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે વિદ્યામંજરી શાળા પરિવારે પણ ગરબાના તાલે પોતાનો અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્‌્રેડિશ્નલ ડ્રેસ, ગરબા અને દાંડીયારાસમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવ્યા હતા.     

Previous articleમહોરમ નિમિત્તે ઘોઘાનાં વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસનાં આગેવાનોએ લીધેલી મુલાકાતો
Next article ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા જ્ઞાતિની વાડીઓને ડસ્ટબીનનું વિતરણ કરાયું