તરંગોની દુનિયા – દુનિયાના તરંગો

1429

આજકાલ વરસાદના દિવસોમાં આપણી આસપાસ કેટ કેટલાંય નાના-મોટા એવા ખાબોચિયામાં હળવા વરસાદને પડતા જોઈએ છીએ, પણ માણવાનું ભુલી જઈએ છીએ… હળવા છાંટા પડે ત્યારે મજાના તરંગો સર્જાય છે.. પણ કમનસીબે પ્રકૃતિના આ સ્વરૂપ પ્રત્યે ખ્યાલ જ રહેતો નથી. તરંગોની દુનિયા માણવાના બદલે આપણે તો દુનિયાના તરંગો સાથે એવા તો ઝકડાઈ ગયા છીએ કે આપણી આવી દ્રષ્ટિ જ રહી નથી… અરે, આવા દ્રશ્યો તરફ કોઈ આપણું ધ્યાન ખેંચે તો તેને આપણે પાગણ ગણવામાં પછી પાની કરતા નથી ! સાચું ને..?!

Previous articleખેરા ગામે ફ્લેમીંગોનો શિકાર કરતા પ શખ્સોને ઝડપી લેતી ફોરેસ્ટ ટીમ
Next articleઢસા ખાતે અનિયમિત બસનાં પ્રશ્ને વિદ્યાર્થીઓમાં ભારે રોષ