કોબા ગ્રામજનો દ્વારા કપડાની થેલીનું વિતરણ

1249
gandhi21102017-7.jpg

કોબાગ્રામ પંચાયત દ્વારા ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે કોબા ગામના ગ્રામજનોને કપડાની થેલીનું વિતરણ કરાયું હતું. જેથી પ્રદુષણ અને પર્યાવરણના લાભો થઇ શકે. તેમજ ગ્રામપંચાયત દ્વારા ડીઝીટલ ઇન્ડીયાના ભાગરૂપે દરેક વ્યક્તિને સરકારી લાભ મળે તે માટે ગ્રામપંચાયતનું રેકર્ડ કોમ્પ્યુટર રાઇઝ કરવમાં આવ્યું હતું. 

Previous articleગુજરાત ચૂંટણી ડિસેમ્બરમાં જ : ચૂંટણીપંચનો સંકેત
Next articleગાંધીનગરના એડવોકેટ દિલીપસિંહનો અનોખો બચ્ચન પ્રેમ