મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા દેખાવો કરાયા

1687
gandhi31102017-6.jpg

ગાંધીનગર મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ પ્રથા દ્વારા અને કેટલાંક અસ્થાઈ કર્મચારીઓ લાંબા સમયથી પોતાની માંગણીઓ કરી રહ્યા છે. જેનો ઉકેલ નહી આવતાં સેકટર – ૧ર ના બગીચા ખાતે મીટીંગ બોલાવી આગળની રણનિતીની ચર્ચા કર્યા બાદ મનપા વિરૂધ્ધ સુત્રોચ્ચાર અને દેખાવો કરી પોતાની માંગણીઓ સંતોષવા માંગ કરી હતી. 

Previous articleજીતુ વાઘાણીના કાર્યાલયે આશાવર્કરોનો દેકારો
Next articleદિવાળી નિમિત્તે બાળકોનો દિવડાનો સ્ટોલ કરાયો