Gujarat નવરાત્રિમાં ટેટુનો ક્રેઝ By admin - October 5, 2018 673 નવરાત્રિ આડે હવે થોડોક સમય રહ્યો છે ત્યારે યુવા પેઢીમાં ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં એક મહિલા ‘Save The Lion’નું ટેટુ પડાવતા નજરે પડે છે.