ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ખાતે એક દિવસીય યુજીસી ઓર્ગેનાઈઝેશન વર્કશોપનું આયોજન

927

ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન અને ભારત સરકાર દ્વારા એક દિવસીય એડોપ્શન, પ્રમોશન એન્ડ પ્રોડકશન ઓફ એમઓઓસીએસ કોર્સ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, ર૦૦૯ માં સ્થાપવામાં આવેલ વિશ્વની પ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટી છે. જે ગુનાઓ શોધવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આજના યુગમાં શૈક્ષણિક અભ્યાસ સાથે સ્કીલ ડેવલપમેન્ટ જરૂરી બન્યુ છે ત્યારે યુજીસીનું આ અભિયાન આવકાર દાયક છે.

Previous articleબાળકોની નવરાત્રી અને ગબ્બરની મજા
Next articleસાબરકાંઠા-સુરત દુષ્કર્મ કેસના ઝડપી ટ્રાયલ માટે બે ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિયુક્તિ