Gujarat ચોપડાઓ બનાવવાની કામગીરી શરૂ By admin - October 28, 2018 645 દિવાળી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે પરંપરાગતરીતે દિવાળીને લઇને કારોબાર માટે નવા ચોપડા અને ખાતાવહી બનાવવાની કામગીરીમાં કારીગરો લાગેલા છે.