કલોલ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

942

કલોલ ખુની બંગલા ચાર રસ્તા પાસે આવેલ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ બાળકો, બીઆરસી ભવનના અધિકારીઓ સહિત વાલીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ બાળકોના અધિકારોને લગતાં સુત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Previous articleગાંધીનગરમા ખોરાક અંગેની જાગૃતિ લાવવા પ્રભાત ફેરીનું આયોજન
Next articleસશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે નિધિમાં રાજયપાલ તેમજ મુખ્યમંત્રીએ ફાળો આપ્યો