અમદાવાદ હવેલીમાં કેરીનો મનોરથ

543

ષષ્ઠાપીઠાધિશ્વર પ.પૂજય ગો. ૧૦ઠ દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં અને ઉપસ્થિતિમાં આજે ગોવર્ધનધરણ પ્રભુ, ગીરીરાજજી અને કલ્યાણરાય પ્રભુનો સવા લાખ કેરીનો મનોરથ એટલે (આમ્રકુંજ)નો મનોરથ કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રપુર, અમદાવાદખ ાતે રાખવામાં આવેલ હતો. જેમાં સમગ્ર હવેલી પરીસરને આંબાની પત્તીઓ અને કેરીઓથી સુશોભિત કરવામાં આવી હતી. અને પ્રભુને અદ્વિતીય કેરીનો ભોગ  અને કેરીની બનેલી વિવિધ સામગ્રીઓ ધરાવવામાં આવી હતી.

Previous articleવાવોલના બંધ મકાનમાં ૧.૪૪ લાખની મત્તા ચોરાઈ
Next articleવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સીડ બોમ્બ દ્વારા ગ્રીન કવર વધારવાની વિશિષ્ટ પહેલ