GujaratBhavnagar રાજુલા લાયન્સ કલબ દ્વારા ફ્રુટ વિતરણ By admin - June 16, 2019 475 અસરગ્રસ્તો માટે રાજુલાની લાઈન્સ કલબ કેમ પાછળ રહે સાગરભાઈ સરવૈયાની ટીમ દ્વારા ઝુપડા રહેતો ગરીબ પરિવાર તેમજ વાયુ વાવાઝોડામાં ફસાયેલ અસરગ્રસ્ત લોકોને ઝુંપડામાં રૂબરૂ જઈ ફ્રુડ પેકેટનું વિતરણ કરાયું. તસવીર : અમરૂભાઈ બારોટ