અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગના દરોડા : અનેક એકમોને સીલ કર્યા :વેપારીઓમાં ફફડાટ

409

અમદાવાદ મહાનગર પાલિકાના સોલિંડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દરોડાની કાર્યવાઇ હાથ ધરી છે. શહેરનાં દક્ષિણ વિભાગના સોલિડ વેસ્ટ વિભાગ દ્ગારા ઈશનપુરમાં અખાદ્ય એકમો પર દરોડા પાડીને સીલ કરાયા હતા.

આ ઉપરાંત પેરેડાઈઝ ઈન્ડસ્ટ્રીઝ, શાલીભદ્ર, ડીંપલ માર્કેટીંગ ડીંપલ કેમ ટ્રેડ, હરિકૃપા પેન્ટ નામના એકમોને વગર લાઈસન્સે અને રિન્યુ કરાયા વગર ચાલતા એકમોને સીલ મારવાની કાર્યવાઇ કરી હતી. તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થને ધ્યાનમા રાખી કરવામાં આવી કાર્યવાઇ કરાઇ હોવાનું જણાવાયું છે.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

Previous articleપાટણ પાલિકાના કમ્પાઉન્ડમાં ખોદકામ દરમિયાન ત્રણ ફૂટ નીચે ભોંયરું મળ્યું :લોકોમાં કુતુહલ ફેલાયું
Next articleપૂર્વ મેયર સહિતને વોટ્‌સએપ ગ્રુપમાંથી પ્રમુખે રીમુવ કર્યાં