શિષ્યવૃત્તિ પરીક્ષામાં ફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ

842
bvn2022018-1.jpg

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એસએસઈ (સેકેન્ડરી સ્કોલરશીપ એકઝામીનેશન) પરીક્ષામાં ભાવનગર તાલુકાની ફરિયાદકા પ્રા.શાળાનું ગૌરવ વધાર્યુ છે. શાળામાં અભ્યાસ કરતે તેજસ્વી વિદ્યાર્થી રવિ સોલંકી, વૈભવી ધામેચા અને ચિરાગ રાઠોડે ઉત્તમ ગુણાંક સાથે તાલુકાના સિલેકટ થયેલ ૮ બાળકોમાં સ્થાન મેળવ્યુ છે. શાળા પરિવારે ત્રણે બાળકોને બિરદાવી અભિનંદન પાઠવેલ. તેમજ ટીપીઈઓ મિતા બેહન દુધરેજીયાએ શુભકામનાઓ પાઠવેલ.

Previous articleરાજુલા ન.પાં. પંજો ફરિવળ્યો
Next articleરેલ કર્મીઓ દ્વારા ધરણા યોજાયા