ડો.હરિશભાઈ મહુવાકરનું વ્યાખ્યાન યોજાયું

670
bhav23-2-2018-2.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બી.કોમ.ની વિદ્યાર્થીનીઓ માટે ડો.હરિશ મહુવાકરે સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી ભાષાનું મહત્વ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી ગ્રામરને કઈ રીતે સોલ્વ કરવું અને અંગ્રેજી ભાષાનું મહત્વ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલું છે ? અને તેની કેટલી જરૂરીયાત છે ? તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleબેડન પોવેલની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે 
Next article શારિરીક – માનસિક ત્રાસના ગુનામાં ફરાર આરોપી બોરતળાવથી ઝડપાયો