ઉટવડ ખાતે ભાતિયા પરિવાર દ્વારા કુળદેવી માંનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

1279
guj2632018-6.jpg

બાબરા તાલુકાના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર દ્વારા કુળદેવી બુટભવાની મંદિરનો સોળમો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સપન્ન ગુજરાતભરના અનેકો વિસ્તારમાં વસતા ભાતિયા પરિવારની વિશાળ હાજરી સમસ્ત ભાતિયા પરિવારના કુળદેવી બુટભવાની માતાજી મંદિરે સમસ્ત ભાતિયા પરિવાર એકસત્ર કુટુંબ ભાવના ભાતૃપ્રેમ એકૈયતાનું સુંદર નજારો સંપ શકિત સંગઠન દ્વારા શિક્ષણને મહત્વ આપતી શીખ આપતા વડિલો સંપુર્ણ સાત્વિક હેમાન્દ્રી પ્રયોગ નવકુંડી યજ્ઞ દ્વારા કુટુંબ પરિવારની એકતા સંસ્કાર શિક્ષણ પરસ્પર ભાતૃપ્રેમ પર ભાર મુકિત ટકોર કરતા વડિલો દ્વારા સુંદર સંદેશ અપાયો હજારો માય ભકતોએ દર્શન ભોજન પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી ખુબ મોટી સંખ્યામાં ભાતિયા સહ પરિવારો સાથે હાજર રહ્યા દર વર્ષે રામનવમીના દિવસે ઉજવતા પ્રતિષ્ઠા મહોત્સવમાં વધુને વધુ સંખ્યામાં જોડાતા ભાતિયા પરિવારનું ઉત્તમોત્તમ આયોજન ભવ્ય રેત સંપન્ન થયું હતું. 

Previous article સિહોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ન.પા.ના પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો
Next article નંદકુંવરબા મહિલા કોલેજની બી.કોમ.ની વિદ્યાર્થીનીઓ બાલાજી વેફર્સ-રાજકોટની મુલાકાતે