Gujarat ડોક્ટોરની માંગ ખોટી, માંગ છોડી કામે લાગી જાઓઃ રૂપાણી By admin - August 8, 2021 102 રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાલનો મામલે સરકાર પણ અડગ વલણ રાખી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડોકટરોની માંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણી આદેશ આપતા કહ્યું કે ડોકટરોની માગ ખોટી છે, ડોક્ટરો માગ છોડી દે અને કામે લાગી જાય.