શિશુવિહાર તથા ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન, મુંબઈના સહકારથી વર્ષ ૧૯૪૮થી પ્રારંભાયેલ ગ્રીષ્મ તાલીમ વર્ગની પરંપરાને જાળવી રાખી. ૧૬ એપ્રિલ થી ૧ર દિવસ માટે સર્વાંગી તાલિમની પ્રથમ શિબીર યોજાઈ. જેમાં ચિત્ર, હસ્તઉદ્યોગ, સ્કેટિંગ, બ્યુટિપાર્લર, હેર સ્ટાઈલ, મહેંદી, સાહસિક રમતની તાલીમ આપવામાં આવેલ.



















