Uncategorized રાજય પુરસ્કાર એવોર્ડથી સન્માન By admin - April 25, 2018 601 તાજેતરમાં રાજભવન (ગાંધીનગર) ખાતે રાજય પુરસ્કાર એવોર્ડ સમારંભ યોજાયેલ જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટગાઈડ સંઘના ચિ. કર્મય યજ્ઞેશભાઈ કણઝારા (સોની)ને રાજયપાલ ઓ.પી. કોહલીના હસ્તેર ાજય પુરસ્કાર એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ છે.