જીમખાના ખાતે ડૂબતા માણસને બચાવવા ડેમો અપાયો

1472
gandhi2842018-3.jpg

શહેરના સેક્ટર-૧૯ના જીમખાના ખાતે શહેરના નામાંકિત ડૉક્ટર્સે લાઇવ ડેમો આપીને ડૂબતા માણસને બચાવવાના ઉપાય અંગે માહિતી આપી હતી. આ પ્રાથમિક સારવાર માર્ગદર્શન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલાં શહેરના નામાંકિત બાળરોગ નિષ્ણાત ડૉ. ગુંજન જૈન અને જાણીતા એનેસ્થેટિક્સ ડૉ. રાજીવ હર્ષે સ્વીમીંગ પૂલ કે અન્ય જગ્યાએ તરીકેની પ્રાથમિક સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. 

Previous articleગાંધીનગરમાં LED લાઇટથી વર્ષે ૧.૨૫ કરોડની બચત થઈ
Next articleસ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું