૧૮૧ ટીમે આખરે બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

767
BVN152018-6.jpg

પોતાના માતા પિતાથી છૂટી પડેલી બાળકી એકાદ કલાકના ડ્રામા બાદ ૧૮૧ ટીમને સોંપવામાં આવી હતી ૧૮૧ ટીમના પરિતાબેન બારડ શિલ્પા ગ્રામીની પાઈલોડ કુલદીપભાઈ દ્વારા બાળકીને ઉભી મેઈન બજાર સુધી ચલાવી હતી અને આખરે એમના માતા પિતા કોઈ કરીયાણાની દુકાન પાસે થી મળી આવ્યા હતા ત્યારે સ્થાનિક સેવાભાવી અને ૧૮૧ ટીમ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Previous articleઆદર્શ દામ્પત્ય જીવનની આધાર શીલા સેમીનાર યોજાયો
Next articleબાળકી ભૂલી પડી અને અડધુ ગામ એકઠું થયું