નવરાત્રિ નિમિતે ૫૬ ભોગ આયોજન

661

નવરાત્રિ પવઁ નિમીતે દર વષઁ જેમ પરંપરાગત રીતે છેલ્લા ૨૨ વષઁ થી નવરાત્રિ આયોજન કરવામાં આવે છે.તેમજ આ વષઁ પણ નવરાત્રિ આયોજન કરવામાં આવેલ હતું.તેમજ નવરાત્રિ નવ દિવસ રાસ-ગરબા કરવામાં આવેલુ હતું. તેમજ તારીખ. ૧૫/૧૦/૨૦૨૧ ના શુક્રવાર દશેરાના દિવસે અન્ન- કોટ ૫૬ જાતના ભોગ ધરવામાં આવેલ છે.ધમઁનાથ એપામેન્ટ (ફ્લેટ)ગીતાચોક ચોક સકઁલ પાસે.આ આયોજન કરવામાં આવે છે. તેમજ સમય ૧૦.૦૦ થી ૧૨.૩૦.સુધી રાત્રે.દશઁન માટે આજુ બાજુના વિસ્તાર ના લોકો એ દશઁન લાભ લીધો હતો. આ નવરાત્રિ પવઁ નિમિત્તે દરરોજ રાસ-ગરબા લેનાર ઈનામ વિતરણ પણ કરવામાં આવેલ હતુ.તેમજ આ કાયઁક્રમ સફળ બનાવવા દરેક લોકો નો સાથ સહકાર મળ્યો તે બદલ ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો છે.