દેવળીયા ગામે ડીજીટલ સાક્ષરતા પ્રમાણપત્ર વિતરણ

1044
bvn552018-7.jpg

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામે સીએસસી મેનેજર વિપુલભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ કોમન સર્વિસ સેન્ટરના વી.એલ.ઈ. સલૈયા મહેશભાઈ પ્યારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા મિશન અંતર્ગત પ્રમાણપત્રો તથા મોબાઈલનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમા દેવળીયા ગામના સરપંચ પંખુબેન ગંભુભાઈ જેજરીયા તથા સ્કુલના આચાર્ય સુનિલભાઈ પટેલના હસ્તે ડીજીટલ સાક્ષરતાના પ્રમાણપત્રો આપવામા આવ્યા હતા.    

Previous articleભાવનગરના બે મહિલા આર્ટીસ્ટોનું જયપુર ખાતે ચિત્ર ફોટો પ્રદર્શન
Next articleમહુવા ખાતે જશ્ને કાએમે આલે મહોમ્મદ અંતર્ગત જશ્ન યોજાયું