બાલાભાઈ વાણીયાને શુભેચ્છા પાઠવતા પ્રમુખ વલ્કુભાઈ

738
guj552018-3.jpg

બાઘુબેન બાલાભાઈ વાણીયાને બેસાડવા મહત્વની ભુમિકા અને જનતાના પ્રેમ અને ધાખડા પરિવારની પ્રેરણાથી જે નિર્વાદે રાજુલાનું સુકાન સંભાળનાર બાલાભાઈ વાણીયાને રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ અને જિલ્લા પંચાયતના સુકલભાઈ બલદાણીયાએ બાલાભાઈને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleમહુવા ખાતે જશ્ને કાએમે આલે મહોમ્મદ અંતર્ગત જશ્ન યોજાયું
Next articleજાફરાબાદમાં આધુનિક બસ સ્ટેન્ડ, વોક-વે, રમતગમતનું મેદાન બનશે : કોમલબેન બારૈયા