લીંબાળી ડેમની મુલાકાતે ધારાસભ્ય પ્રવિણ મારૂ

1089
bvn1452018-1.jpg

આજ રોજ ગઢડા તાલુકાના લીંબાણી ઉપર આવેલ ડેમ ની  કોગ્રેસ ના આગેવાનો દ્રારા નિરીક્ષણ કરવામાં આવ્યું હંતુ
અને આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ પાસેથી વિગત વાર માહિતિ મેળવી હતી. તેમજ કામગીરી ઝડપ થી પૂર્ણ કરવા અને કામગીરી અગ્રેસર રહે તેવી સુચના અધિકારીઓ ને આપવામાં આવી હતી.
જેમા ગઢડા-ઉમરાળા કોગ્રેસ ના  ધારાસભ્ય  પ્રવિણભાઈ મારૂં બોટાદ જિલ્લા પંચાયત ના સભ્ય  હિંમત ભાઇ કટારીયા.વાલજી ભાઈ જાદવ કોગ્રેસ ના આગેવાનો બચુભાઈ ઝાપડીયા કનુભાઇ જેબલીયા દ્વારા  સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હંતુ.

Previous articleબારોટ સમાજનાં સદસ્યતા અભિયાને રાજુલાનાં ગ્રામ્ય પંથકમાં વેગ પકડ્યું
Next articleGHCL સામે આંદોલન કરતા લોકોએ મુખ્યમંત્રી સામે કાળા વાવટા ફરકાવ્યા