Uncategorized રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સદભાવ બેઠકનું આયોજન By admin - September 25, 2017 1073 આજે રાજુલા ગાયત્રી મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શહેર તાલુકામાં સર્વ જ્ઞાતિ પ્રત્યે સદભાવ કેળવવા સામાજીક સદભાવ બેઠકનું સુંદર આયોજન થયું જેમાં રાજુલા શહેર તથા તાલુકાની સર્વ જ્ઞાતિ આગેવાનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.