ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર બોટાદના સાંસદ ભારતીબેન શિયાળ નુ શાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયુ

78

બોટાદના પાળીયાદ ગામે બોટાદ તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ દેવજીભાઈ સોલંકી ના નિવાસસ્થાને શુભેચ્છા,મુલાકાતે,ભાજપ,રાષ્ટ્રીય,ઉપાધ્યક્ષ /ભાવનગર બોટાદ સાંસદ ભારતીબેન શિયાળ નુ શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું સાથે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા બોટાદ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ વિનુભાઈ સોલંકી તથા બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વનાળીયા તથા જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન સુરેશભાઈ હરીપરા તથા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભગુભાઇ દાયમા,સીચાઈ ચેરમેન વીરમભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય કનુભાઈ રાઠોડ તથા જિલ્લા સદસ્ય છનાભાઇ મકવાણા બોટાદ તાલુકા ભાજપ પ્રમુખ ભુપતભાઈ જાંબુકિયા બોટાદ તાલુકા ભાજપ ઊપપ્રમુખ વિજયભાઈ ખાચર વિજયભાઈ ધલવાણીયા શારદાબેન બારૈયા મંજુબેન બારૈયા નજમાબેન ભાયાણી પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય ભરત ખટાણા બોટાદ તાલુકા યુવા મોરચાના ઊપપ્રમુખ મેહુલ બલયા યુવરાજસિંહ બોટાદ તાલુકા ભાજપ સંગઠન ની ટીમ તથા તાલુકાના સદસ્ય ગામ ના લોકો ઉપસ્થિત રહ્યા તેમજ શુભેચ્છા મુલાકાત કરી હતી.
તસવીર-વિપુલ લુહાર