કહો પૂનમના ચાંદને… આજ ઉગે આથમણી ઓર…

1006
bvn2582017-16.jpg

ભાવનગર શહેરમાં નવરાત્રિના ત્રીજા નોરતે સરદારનગર સર્કલમાં એન્કર ગ્રુપ દ્વારા કરાયેલા સુંદર આયોજનમાં મોટી સંખ્યામાં બહેનોએ ગરબાની મજા માણી હતી જ્યારે મેઘાણી યુવક મંડળ દ્વારા મેઘાણી સર્કલ ખાતે કરાયેલા આયોજનમાં આ વિસ્તારની નાની બાળાઓ સહિત બહોળી સંખ્યામાં બહેનોએ ઓરકેસ્ટ્રાના સથવારે ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ અંધ ઉદ્યોગ શાળા દ્વારા બધીર બાળકો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સંસ્થાના બાળકોએ ગરબાની મજા માણી હતી.