લીમખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ

94

લીમખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભીમજીભાઈ. ડી. ભરવાડ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા .જ્યારે અનિલકુમાર નગીનદાસ શાહ વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા . ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેન ને લીમખેડા ગામના અગ્રણીઓ એ ફૂલહાર પહેરાવી ને અભિનંદન પાઠવ્યા હતા .

Previous articleરાજહંસ નેચર કલબ દ્વારા સતત ૧૦માં વર્ષે પણ વિનામુલ્યે ચકલીના કૃત્રિમ માળા અને પાણીના કુંડાનું વિતરણ
Next articleહવે લગ્ન કરીને માતા બનવા ઇચ્છે છે કંગના રનૌત