આરતી શણગાર સ્પર્ધા…

2840
bvn2792017-8.jpg

શિશુવિહાર મોંઘીબેન બાલમંદિર ખાતે નવરાત્રિ પર્વની ઉજવણી નિમિત્તે આજે આરતીની થાળીનો શણગાર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૦૧ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અવનવી ડિઝાઈનો સાથે આરતીની થાળી શણગારી હતી. કાર્યક્રમમાં દરેક ધર્મની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ચાર ઉત્તમ આરતી શણગારને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.