Good morning Bhavnagar

27

ભાવનગરના ફેફસા એટલે વિકટોરીયા પાર્ક. આ વિકટોરીયા પાર્કનો ફોટોગ્રાફસ છે.જવેલર્સ સકઁલ બાજુનુ એન્ટ્રી ગેઈટ છે.કેવુ સુંદર બનાવેલુ છે.ચોમાસાની સિઝન હોવાથી પૂર્ણ પણે કૂદરત ખીલી ઊઠી છે.વૉકિંગ કરીને આવ્યા બાદ અહીંયા થોડીવાર બાંકડા પર બેસીએ તો બઘો થાક ઊતરી જાય તેવો મસ્ત માહોલ જોવા મળે છે.- અમૂલ પરમાર..

Previous articleશ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા-આંબલામાં “ખજાનાની શોધ” કાર્યક્રમ યોજાઈ ગયો.
Next articleભાવનગર ના લાકડીયા પુલ પાસે આવેલ શ્રી કાળભૈરવ દાદાનાં મંદિરે ૪૩ મો પાટોત્સવ ઉજવાયો