રાણપુર પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી..

6

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરીવાર તથા પ્રજાજનોની સુખાકારી માટે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યુ હતુ.પોલીસ કોન્ટેબલ જગદીશભાઈ અણીયાળીયા અને તેઓના ધર્મપત્ની એ સત્યનારાયણ ભગવાનની પુજા,આરતી કરી હતી.જેમાં પોલીસ પરીવાર,હોમગાર્ડ તેમજ જી.આર.ડી.ના જવાનો કથામાં જોડાયા હતા.પોલીસ સ્ટાફ પરીવાર તેમજ પ્રજાજનોની સુખાકારી માટે પ્રાથના કરવામાં આવેલ.કથાને અંતે મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર