રાણપુર જીલ્લા પંચાયતની સીટના સદસ્ય કેશુભાઈ પંચાળા દ્વારા મતવિસ્તારમાં 103 બાકડા મુકવામાં આવ્યા..

6

બોટાદ જીલ્લા પંચાયતની રાણપુર ની સીટના સદસ્ય કેશુભાઈ પંચાળા બિનહરીફ ચુંટાઈ આવ્યા છે અને તેમના વિસ્તારમાં વિકાસના વિવિધ કામો કરી સતત લોકો વચ્ચે રહી લોકોના પ્રશ્નો નું ઝડપી નિરાકણ લાવી રહ્યા છે કેશુભાઈ પંચાળા એ પોતાની વર્ષ-2021-2022 ની ગ્રાન્ટમાંથી 103 બાકડા પોતાના મતવિસ્તારમાં મુકવામાં આવ્યા.રાણપુર શહેરમાં જાહેર,સ્થળો,ધાર્મિક સ્થળો,સરકારી કચેરીઓ તેમજ કનારા,બોડીયા,માલણપુર ગામે વિવિધ જાહેર સ્થળો પર લોકોને બેસવા માટેના બાકડા મુકવામાં આવ્યા છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર