જવાનો દ્વારા સફાઈ અભિયાન

771
bvn2892017-14.jpg

એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળતા કેન્દ્રીય સુરક્ષા જવાનો દ્વારા પ્રધાનમંત્રીનાં સ્વચ્છતા ઝુંબેશના ભાગ રૂપે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત આજે એરપોર્ટ ખાતેનાં પાર્ક તેમજ રૂવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું.