મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરત સિંહ સોલંકી ના માતૃશ્રી અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ના ધર્મપત્ની વિમળાં બા ના દુઃખદ અવસાન અંગે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે યોજાયેલી શ્રધાંજલી બેસણા સભામાં ઉપસ્થિત રહીને સોલંકી પરિવાર ને આ દુઃખદ પળે સાંત્વના પાઠવી સદ્દગત વિમળાં બા ના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અનેક જુના નવા કોંગ્રેસીઓએ પણ સોલંકી પરીવારને દુઃખના સમયમાં સહભાગી બની સાંત્વના તેમજ શ્રધ્ધાંજલી આપી હતી.