જાફરાબાદમાં પ્રાચીન ગરબાની રમઝટ

574
guj3092017-1.jpg

જાફરાબાદની વિવેકાનંદ સોસાયટીમાં આવેલ ગરબી મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ નિમિત્તે પ્રાચીન રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહેનો, બાળાઓએ ઉત્સાહભેર પ્રાચીન રાસ-ગરબા લેવા ઉપરાંત માતાજીની મહાઆરતીમાં ભાગ લીધો હતો.