પાલીતાણામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ

682
bvn1102017-5.jpg

ઓલ ઈન્ડિયા રામાનુજ મેથ્સ કલબ આયોજીત ૧૦મી જિલ્લા ગણિત-અધિવેશનમાં વિદ્યાવિહાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત અંકુર વિદ્યાલય પાલીતાણાના વિદ્યાર્થીઓએ વર્ષ ર૦૧૭-૧૮માં ભાગ લીધેલ અન્વયે શાળામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આશિષભાઈ મહેતાને અર્પણ કરાયેલ તથા તમામ પાર્ટીસીપેટને સન્માનિત કરવામાં આવેલ હતા.