ગાંધીનગરમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

1031
gandhi3102017-2.jpg

ગાંધીનગર જિલ્લામાં સૌપ્રથમવાર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫ મી સ્ટેટ રેન્ડિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ – ર૮ માં જુદી જુદી ૧ર કેટેગરી ના રાજય ભરમાંથી ૮૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટેબલ ટેનિસનું એસોસીએશન ઓફ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેસીડેન્ટ મિલિન્દ તોરવણે, તેમજ સેક્રેટરી દિવ્યા પંડયા દ્વારા આ આયોજનમાં ખેલાડીઓને પ્રોસ્તાહિત કરાયા હતા. આ ટુર્નામેન્ટમાં મીની કેડેર બોયજ એન્ડ ગર્લ્સ અંન્ડર ૧૦, કેટેડ બોયજ એન્ડ ગર્લ્સ, સબ જુનિયર બોયજ એન્ડ ગર્લ્સ, જુનિયર બોયજ એન્ડ ગર્લ્સ, યુથ બોયજ એન્ડ ગર્લ્સ તેમજ મેન્સ બોયજ એન્ડ ગર્લ્સનો સમાવેશ કરાયો હતો.

Previous articleગાંધીનગરથી નવી રાજકીય પાર્ટીની જાહેરાત
Next article કુરિવાજો તોડવા મહેસાણામાં ૩૩૦૦ પાટીદાર વિધવા-ત્યક્તા બહેનોનું જાહેર સન્માન કરાયું