નોંધણવદર ગામે ૩૦૧ વૃક્ષોનું રોપણ

1158

નોંધણ વદર ગામ પરિવાર તરફથી સુરત સ્થાય અને ગામ લોકોના સહકારથી નોંધણવદર ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખેલ જેમાં ૩૦૧ વૃક્ષ અને લોખંડના પીજરા મુકવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા નોંધણવદર ગામ પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ ભરત લાઠીયા, ઝવેરભાઈ વધાશીયા, મનસુખભાઈ જસાણી મકોડભાઈ ભડીયાદરા તેમજ દિનેશભાઈ ભડીયાદરા, લખમણભાઈ વચાશીયા, હિંમતભાઈ ભડાયદરા, પંકજ ડાયમંડ સરપંચ મનુભાઈ ગોહિલ હાજર રહેલ.

Previous articleવિદ્યાર્થીનીઓને પોલીસ કેડર પ્રમાણપત્રો એનાયત કરાયા
Next articleપાલિતાણા પોસ્ટ ઓફિસમાં નોન જયુડી સ્ટેમપની અછત