દશેરા નીમિત્તે જલેબી ચોળાફળીની ધુમ ખરીદી

1008
bvn1102017-15.jpg

ભાવનગર શહેર અને જિલ્લામાં દશેરાનાં પાવન પર્વ નીમિત્તે નગરજનોએ જલેબી ચોળાફળી આરોગી ઉજવણી કરી હતી સવારથી જ શહેરની મીઠાઈ ફરસાણની દુકાનોમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.