સિહોર મહિલા કોંગ્રેસ દ્વારા પોલીસમાં રજુઆત

687
bvn1102017-2.jpg

જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન કોતરને છેલ્લા બે દિવસ કોઈ શખ્સ ફોન પર બિભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જે બનાવ આજે મહિલા કોંગ્રેસ પ્રમુખ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી આ બનાવમાં પોલીસ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવા સિહોર મહિલા કોંગ્રેસ દ્વારા પોલીસ અધિકારીને રૂબરૂૃમાં મળી ઉગ્ર રજુઆત કરી હતી.