ડો.અજયભાઈ પાઠકનું વ્યાખ્યાન

547
bvn1102017-8.jpg

નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગરના અજયભાઈ પાઠકનું ‘હિમાલયનો પ્રવાસ’ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. જેમાં વર્તમાન સમયમાં ભારતના વિકાસમાં અને રક્ષણમાં હિમાલય કઈ રીતે ભાગ ભજવે છે. તેના વિષે વિસ્તૃત માહીતી આપી હતી.