જે.કે.સરવૈયા કોલેજમાં વ્યાખ્યાન

842
bvn1102017-7.jpg

જે.કે.સરવૈયા કોલેજમાં ‘સામાજીક સંસ્થાઓ’ વિષય અંતર્ગત ડો.મનોજભાઈ પરમાર દ્વારા બીએસડબ્લ્યુ, અને એમએસડબ્લ્યુના વિદ્યાર્થીઓને સમાજનું કાર્ય કરવા માટે ભારતની સામાજીક સંસ્થાઓનો પરિચય અને વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના પી.જી. વિભાગના કો-ઓર્ડીનેટર ડો.નેહલભાઈ ત્રિવેદી તથા એમએસડબ્લ્યુના કો-ઓર્ડીનેટર રઘુભાઈ બારૈયા તેમજ બીએસડબ્લ્યુના પ્રિન્સીપાલ બીપીનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.