શિશુવિહારમાં વક્તવ્ય યોજાયું

778
bvn282017-9.jpg

જનસંપર્કના પર્યાય તરીકે ગુજરાતમાં ભાવનગરનું નામ રોશન કરનાર સ્વ.સુરેશભાઈ બુચની સ્મૃતિમાં શિશુવિહાર સભાગૃહમાં ડો.જય નારાયણ વ્યાસનું વક્તવ્ય યોજાયું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને મેનેવજમેન્ટ તજજ્ઞ ડો.જયનારાયણ વ્યાસ આંતરરાષ્ટ્રીય અર્થ પ્રવાહોમાં ભારતના સ્થાન વિષયે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તથા ગાંધી વિચારની પ્રસ્તુતતા રજૂ કરી ફરી નવા સંદર્ભે યુવકોને ગાંધી વ્યવસ્થા અપનાવવા અને તનાવમુક્ત રહેવા જણાવ્યું હતું.