દામનગર ભાજપની સિધ્ધીઓની પત્રીકા વિતરણ

733
guj6102017-1.jpg

દામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારની સિદ્ધિઓ ઘર ઘર સુધી પહોંચાડવા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારની યોજનાઓ અને સિદ્ધિઓના પેમ્પ્લેટો બુકો સાથે વિસ્તારકો ભારતીય જનતા પાર્ટીના અમરશીભાઈ નારોલા કિશોરભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ દામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્ટીની સિદ્ધિઓના વર્ણન સાથે ફરી રહ્યા છે.