દામનગર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

1031
guj6102017-2.jpg

દામનગર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો હતો. દામનગર નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડ ખાતે જિલ્લા વહિવટી વિભાગની તમામ આવશ્યક સેવાના કર્મચારી-અધિકારીગણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ, પરિવહન, વિજળી, આવાસ યોજના જાતિના પ્રમાણપત્રો, જન સેવાને લગતી બાબતો રેવન્યુ વિભાગ, સામાજ કલ્યાણ પશુપાલન, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, આવક તથા જન્મ-મરણના દાખલા તથા સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવવા સાથે વિવિધ સેવાઓનો લોકોએ બહોળો લાભ લીધો હતો.

Previous articleહિંમતનગરમાં ભુખ હડતાલ પર ઉતરેલ આશાવર્કર બહેનો
Next articleજયોતિષી ડો. કૌશલ્યાબેનને ગ્રાફોલોજીમાં વિશિષ્ટ સેવા બદલ કવિન એવોર્ડ અર્પણ