જયોતિષી ડો. કૌશલ્યાબેનને ગ્રાફોલોજીમાં વિશિષ્ટ સેવા બદલ કવિન એવોર્ડ અર્પણ

1030
bvn6102017-7.jpg

ઓલ વુમન્સ એસ્ટ્રલોજર્સ એન્ડ સ્પ્રીચ્યુઅલ્સ વાસ્તુપ્રદિપ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા સન્માન સમારોહનું આયોજન ગત તા. ૧-૧૦-ર૦૧૭ના રોજ અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરની પ્રસિધુ મહિલા જયોતીષીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં ભાવનગરના પ્રસિધુ જયોતીષી ડો. કૌશલ્યાબેન દેસાઈની ગ્રાફોલોજીમાં વિશિષૃ સેવા-જ્ઞાન બદલ કવીનની ઉપમાથી મોમેન્ટો, બેલ્ટ, ટ્રોફીથી સન્માનિત કરાયા હતાં. આવી રીતે અનેક ઉપાધિઓ અને સન્માન મેળવનાર ભાવનગરનું ગૌરવ એવા કૌશલ્યાબેનને આ કાર્યક્રમમાં પણ જુદા-જુદા ૬ એવોર્ડ એનાયત કરાયા હતાં. 

Previous articleદામનગર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર પોલીસ વડા તરીકે પી.એલ.માલએ ચાર્જ સંભાળ્યો